KathanDiary : Creeper got eyes!

Nisarg Joshi

Kathan-Diary, KathanDiary


 

 

———————————————-
———————————————-
વેલાને આંખો આવી!
Creeper indeed got eyes!
#KathanDiary
———————————————-
“પપ્પા..”
“બોલો બોલો..આજે કોઈ પ્રશ્ન છે?”
“ના..આજે શંકા છે.”
“શંકા નિવારણ શાખામાં આપણું હાર્દિક સ્વાગત છે!”
“ઓ પપ્પા!નાટક નહિ…જવાબ આપો. તમે કેહતા તા કે ઝાડમાં પણ જીવ હોય…પણ જો જીવ હોય તો એમની આંખો ક્યાં નાક..કાન.?”
😊 બહુ મોટી શંકાને ભાઈ…સીધી ભગવાન પર શંકા!જીવ આપ્યો પણ આંખ નહિ!જો બેટા, એમાં એવું છે કે…આંખ નહિ દૃષ્ટિ શબ્દ પર ધ્યાન આપ. આંખ, કાન, નાક આપણને જે સંવેદના આપે છે..એનો આપણે શું ઉપયોગ કરીએ છે.”
“આંખથી જોઇને ખબર પડે, રસ્તો ક્યાં જાય છે(બાઈક પર જતા જતા…)”
“એકદમ સાચી વાત!જીવનલક્ષી નિર્ણય લેવાય! જીવન એમના થકી ટકે!સાચું કે નહિ?”
“પણ કોઈને આંખ ના આપી હોય તોય જીવે તો છે જ ને!”
“હવે તું સમજી રહ્યો છે…જીવ ઇન્દ્રિયોથી પર છે.જીવનલક્ષી નિર્ણયમાં આંખ વગર પણ ચાલે. જીવ વગર નહિ”
“પણ ઝાડની વાત કરોને!”
“ચાલ આપણે આંબાવાડીએ જઈને વાત કરીએ..”
——–
“જો કથન, આ શું છે.”
“વેલો”
“એ કઈ દિશામાં વધી રહ્યો છે?”
“પશ્ચિમ.આ આંબા તરફ…”
“કેમ એવું ખબર છે?”
“ના”
“વેલોએટલે? જમીન કે ઝાડ ઉપર પથરાતી વનસ્પતિ.એ એના વિકાસ માટે..કોઈક સ્થૂળ વસ્તુ શોધે.આ વેલો આ સૌથી નજીકના આંબા તરફજ કેમ વધી રહ્યો છે? વેલાને આંખો આવી કે શું? જો તો ખરા…ખરેખર એને આંખો છે?”
“ના પપ્પા…આંખો નથી!”
“પણ દૃષ્ટિ છે.વેલા પાસે દૃષ્ટિ છે.વેલાને એટલું ગણિતતો આવડેજ છે કે …નજીક માં નજીક આંબો કયો? ઇન્દ્રિયોનો દરેક જીવ માટે મૂળભૂત એકજ ઉપયોગ છે બેટા..જીવન-દૃષ્ટિ કેળવવી અને સ્વધર્મ આધારિત જીવન જીવવું!”

“Pappa…!”
“yes yea! New question?”
“No. Today, I have a doubt!”
“Welcome to doubt resolution department!”
“O pappa! please. No jokes please! Solve my doubt! You were saying, trees are also alive. Then where is their eyes, ears and nose?”
“Deep doubt! You now doubted him, the God! 😀 Dear, it is not eyes, ears or nose but the life-oriented perspective that is important. How you perceive matters and senses help us in it. How does eyes help us?”
“With eyes, we can see the way ahead (we are on bike)”
“Exactly! Our senses help us in survival!”
“But there are people without eyes! They also survive!”
“Right! So the life exists irrespective of senses and their state. But for the perfecting the living, they help! Life exists without senses, but not without him, the inner self, आत्मा/जीव!”
“But..please talk about trees!”

“Let’s visit mango orchard and I will show you something!”
—–

“See, Kathan, what do you see here?”
“A creeper.”
“In which direction, it is growing?”
“West. Towards this mango tree.”
“Do you know how and why?”
“No.”
“Creeper sustains life with the help of support. And where is the nearest support for this creeper? In west, this mango tree! Who infused this sense in it! Does it really have eyes?! Please check it out!”
“No, papa. There are not eyes!”
“But it has the sense. Perceptions. The way our eyes helped us to find a way to this mango orchard. Remember this forever. We must fine-tune our senses so that our perception about life is never a delusion or illusion.! Then only we can live life as per our dharma.”
————————-
In search of support- further inclination of path is being decided by mother. There is no fixed path.

Being a foster parent, gardener must plan appropriate support.

There is so much to learn in gardening/farming for would-be parents(even for those who already are parents). Before planning a child, it is good to develop gardening art.

Leave a Comment

The Prachodayat.in covers various topics, including politics, entertainment, sports, and business.

Have a question?

Contact us