LifeLearning

LifeLearning

पुत्रगोष्ठी : Rainy Exploration

Rainy

When schools are closed, when peers are inside home, we decided to explore & play in rain!

  • We observed how ducks moved to pond from canal as ponds are now full.
  • Roadside is covered by green lush weeds.
  • There is nothing like sailing in streets clogged by rain water!
  • Farm lands are full of water
  • Birds are enjoying rain sitting on trees

“પપ્પા..જુઓ પેલી બતક!કેનાલમાં રહેતી હતી..હવે તળાવમાં આવી ગઈ!”

“હા..કુદરતી ઘર એમને બહુ ગમે…”

“બતકને ક્યાં ગમે એ કેવી રીતે ખબર પડે?”

“હા હા..અહી તળાવમાં એમને સારો ખોરાક મળી રહે એટલે કદાચ વધારે ગમતું હશે. પશુ-પક્ષી માટે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય એટલે ખોરાક વ્યવસ્થા! અને જો આપણું જીવન પણ એના માટે જ મર્યાદિત રહે તો આપના અને એમનામાં શું ફરક?”

“તો આપણે બીજું શું કરવાનું?”

“આપણને મળેલ બુદ્ધિ અને વિચારશક્તિનો યોગ્ય ઉપયોગ. એ કરીએ તો આપણે મનુષ્ય. એ ઉત્તમ રીતે કરીએ તો આપણે દેવ! અને જયારે કર્મમાં સંપૂર્ણતા સાર્થક થાય એટલે ભગવાનનું પ્રતિબિંબ!”

“હમમમ..”


“Pappa..look at here! Ducks have migrated from canal to pond!”

“Yes..they love natural habitat over artificial.”

“How can we determine that they love pond over canal?”

“:) they have more access to food in pond over canal. For animals and birds, life’s ultimate goal is to manage food for self. That is it. And if we too limit life to same goal, there is no difference between us and them.”

“What else do we need to do?”

“We are gifted free-will and intellect. Use it wisely for self and society. If we excel in it, we are Deva(s). If there is absolute perfection in our actions, we are God’s reflection.”

 

 

पुत्रगोष्ठी : Magnetic cloud and alternate transport

KathanDiary

(બાઈક પર જતા જતા ..એક ધુમાડો કાઢતી દાનવ ટ્રક પાછળ)

“પપ્પા..આ આપણે જે બાઈક અને કાર ચલાવીએ છે એ કેટલો ધુમાડો કાઢે..બીજો કોઈ સારો રસ્તો નથી?”

“અમારી પાસેતો નથી…તું શોધીશ?”

“હું? પણ મને કેવી રીતે આવડશે?”

“હું મદદ કરીશ..”

“બીજી કઈ કઈ રીતે વાહન ચાલી શકે પપ્પા?”

“પાણીથી ..ચુંબકથી..”

“ચુંબકથી?પેલું બાના ડબ્બામાં છે એના થી?”

“હા…”

“ચાલો ઘરે! આજે જ શોધી કાઢીએ ચુંબકની કાર!!”

“હા હા!! આજે જ?”

“હા ! ચાલો ચાલો બાઈક વળાવી લો!”


(On bike, behind a demon truck emitting black smoke)

“Pappa, there is no alternative to this smoke generating cars and bikes?”

“Not with our generation. Will you find out?”

“Me? I don’t really know anything.”

“I will help.”

“Give me hints.”

“You can drive vehicle by water..by magnet.”

“Magnet? The one that grand-ma has in her box?”

“Yes!”

“Really? Take U-turn. Let’s go home and experiment!”

We came home and had good session on magnetic field. We ran a demo car too!

पुत्रगोष्ठी: Dreams and Birthday

dream

“પપ્પા , આજે તો મને સપનું આવ્યું હતું !”
“ઓહો ! શું વાત કરે છે ? સપનું?”
“હા ! સપનું !”
“શું જોયું સપનામાં?”
“મને એવું સપનું આવ્યું કે આજે તમારો જન્મ થયો છે !”
“જન્મ થયો છે કે જન્મ -દિવસ છે ?”
“ના ના! તમારો જન્મ થયો છે ! તમે બચ્ચું થઇ ગયા છો !”
“હા હા !જોરદાર।..સમયયાત્રા ! માત્ર શરીરથી નવો જન્મ નથી થતો બેટા! આપણા મનના વિકાસ થવાથી પણ નવો જન્મ થયો કહેવાય..”
“એટલે ?”
“એટલેકે તું અત્યારે 5 વર્ષનો છે..જે વર્ષે તને સામાજિક વ્યવહાર , સ્વધર્મ અને સમષ્ટિ ના કલ્યાણ.માટેના આપ્ત કર્મ ની સમજ આવશે…ત્યારે તારો બીજો જન્મ ! કદાચ આ અષાઢી બીજ ખાસ છે….અને તારું સ્વપ્ન પણ। ..”


“Pappa! I saw a dream today!”

“Wow! Really? Dream and you?”

“Yes, yes! Dream!”

“What did you observe in dream?”

“I saw that you were born in my dream!”

“Was it about my birthday or my birth?”

“Your birth! Like tiny little kid!”

“Ha ha!Amazing to know that you had time-travel! Remember beta, we don’t only reborn with a body. We also get new birth when our mind-set/tendecies improve to the next level. From animal to human to deva, in between several intermediate stages.”

“Like? I did not get you.”

“Like…you are 5 years old. Silly, only concerned about play. But when you will realize your own duties towards the sustenance of the world, you will be known as reborn! This Ashadh month’s dwitiya is special for me…and your dream too! Thank you for sharing it!”

 

 

Popular Posts

My Favorites

Brahmcharya : Learning Early in Life Keeps Brain Cells Alive

Using your brain – particularly during adolescence – may help brain cells survive and could impact how the brain functions after puberty. “It’s not that...

Grazing Myths